અનન્યા તેની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે.

અનન્યા એક જ્વેલરી બ્રાન્ડના ઈવેન્ટ માટે ન્યૂયોર્ક ગઈ હતી, તેની કેટલીક તસવીરો અહીંથી વાયરલ થઈ રહી છે.

અનન્યા પાંડે આ તસવીરોમાં બ્લેક કલરના જમ્પસૂટમાં જોવા મળી રહી છે

આ ડ્રેસમાં કટ-આઉટ ડિટેલિંગે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

અનન્યાએ ઑફ-શોલ્ડર પેટર્નના ડ્રેસમાં હૉટનેસનો ઉમેરો કર્યો

અનન્યાએ આ આઉટફિટ સાથે બ્લેક સ્ટ્રેપી પેન્સિલ હીલ્સ પહેરી હતી

દાગીના માટે, તેણીએ ડાયમંડ નેકલેસ અને મેચિંગ સ્ટડ ઇયરિંગ્સ પહેર્યા હતા.

ખૂબ જ ઓછા સમયમાં અનન્યાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તેની તસવીરો અને વીડિયો દરરોજ વાયરલ થાય છે.