ખુશાલી કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર કહેર વર્તાવે છે.

ખુશાલી ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન દરેક લુકને પસંદ કરે છે

ખુશાલીએ પોતાના દરેક એક્ટથી ફેન્સને ઘાયલ કર્યા છે.

તેની તસવીરો થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે

તાજેતરમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે

અભિનેત્રી હોવા ઉપરાંત ખુશાલી ફેશન ડિઝાઇનર પણ છે.

તેણે દિલ્હીથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે

ખુશાલી કુમાર ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ટી-સિરીઝ સાથે તેમનો ખાસ સંબંધ છે

તે ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમારની પુત્રી છે