વેબ સિરીઝ 'મિર્ઝાપુર 2'ના મુન્ના ભૈયાની પત્ની માધુરી રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે.

માધુરી ઉર્ફ ઈશા તલવાર મિર્ઝાપુરની બીજી સીઝનમાં જોવા મળી હતી

તેણે મુન્ના ભૈયાની પત્ની માધુરી યાદવનું પાત્ર ભજવ્યુ હતું

તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

તે વેબ સિરીઝમાં સાડીમાં જોવા મળી હતી

બીજી તરફ તે રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે

ઈશા તલવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

ઈશાએ ફિલ્મ 'હમારા દિલ આપકે પાસ હૈ'થી બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી

તે આજે દક્ષિણ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.

All Photo Credit: Instagram