રેતી પર પડેલી નુસરત જહાંની બોલ્ડ સ્ટાઈલ પોતાના સ્ટાઈલિશ દેખાવથી ચાહકોને ઘાયલ કરી દીધા નુસરત તેના બિન્દાસ અને બોલ્ડનેસ માટે પણ જાણીતી છે નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફરી એકવાર નુસરતે તેના હોટ અંદાજમાં ચાહકોને દંગ કરી દીધા છે. દરિયા કિનારે એવા પોઝ આપ્યા છે કે ચાહકો તેમના વખાણ કરતા થાકતા નથી. નુસરતે પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. નુસરત જહાંએ 18 વર્ષની ઉંમરે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નુસરત જહાંએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ શોત્રુથી કરી હતી.