સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમાનો ગ્લેમરસ લુક લાલ પેઇન્ટ સૂટમાં સીમાનો સ્ટાઇલિશ લુક સીમાએ સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા તેમના લગ્ન 21 વર્ષ પછી તૂટી ગયા સીમા વેબસીરીઝ ફેબ્યુલસ લાઈવ ઓફ બોલિવૂડ વાઈફ 2માં જોવા મળી છે. તે એક સફળ ફેશન ડિઝાઇનર છે આ સિવાય તે એક બુટિક ચલાવે છે અને તેની એક ફેશન બ્રાન્ડ પણ છે સીમા સચદેવ ખાન પરિવારની સૌથી નાની વહુ હતી સોહેલ અને સીમાએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા