ચાઈલ્ડ આર્ટિસ્ટ અને મોડલ રીવા અરોરા આજકાલ ચર્ચામાં છે

રીવા વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી

રિવાએ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં મોહિત રૈનાની દીકરીની ભૂમિકા ભજવી હતી.

જોકે તેની ઉંમરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે

તેની માતા નિશા અરોરાના મતે રીવા 10માં ધોરણની વિદ્યાર્થીની છે

રીવા 13 વર્ષથી એક્ટિંગ કરી રહી છે.

રીવા ઉરી, ગુંજન સક્સેના જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

રિવાને ઈન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન (લગભગ 94 લાખ) લોકો ફોલો કરે છે.

કરણ કુન્દ્રા સાથે રીવા અરોરાની એક રીલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી.

All Photo Credit: Instagram