બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તેની ફિલ્મોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

લગભગ દરરોજ અનન્યાનો નવો સ્ટાઇલિશ અવતાર જોવા મળે છે.

હવે ફરી અભિનેત્રીએ પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે.

આ વખતે અનન્યાએ તેના એથનિક લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે.

અહીં એક્ટ્રેસ ડિઝાઈનર સાડીમાં હેવી સિક્વન્સ સાથે જોવા મળે છે.

આ સાથે તેણે ઓફ સ્લીવ બ્લાઉઝ કેરી કર્યું છે.

અનન્યાએ આ આઉટફિટને ખૂબ જ સુંદર રીતે કેરી કરીને કિલર પોઝ આપ્યા છે.

અનન્યા આ સ્ટાઇલિશ એથનિક લુકમાં ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે.

All Photo Credit: Instagram