રેમ્પ પર અનન્યાનો હોટ અંદાજ લેક્મે ઈન્ડિયા ફેશન વીકના રેમ્પ પર જોવા મળી એક્ટ્રેસ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો અનન્યાનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો હોટ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ આદિત્ય રોય કપૂર સાથે શેર કરી તસવીરો બંને આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગ્યા અનન્યાની આ તસવીરો થઈ વાયરલ