સોનાક્ષી સિંહાએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સોનાક્ષી એક્ટિંગની સાથો સાથ તેની હોટનેસ માટે જાણીતી છે. સોનાક્ષીની કમસીન કાયા પર ચાહકો ફિદા થઈ જાય છે. તાજેતરમાં જ અભિનેત્રીના ફોટા સામે આવ્યા છે. જેમાં સોનાક્ષી મરૂણ ક્લરનાં આઉટફિટમાં સુપર હોટ લાગી રહી છે. અભિનેત્રીએ ડીપ નેક ડ્રેસ પહેર્યો છે જે ચાહકોને બેચેન બનાવે છે. સોનાક્ષી મરૂણ કલરની સાડીમાં અદભૂત લાગી રહી છે. સાડીમાં સોનાક્ષી મનમુકીને અંગોનું પ્રદર્શન કરતી નજરે પડે છે. સોનાક્ષી એક્ટિંગની સાથો સાથ તેની હોટનેસ માટે જાણીતી છે.