ન્યાસા બોલિવૂડની ચર્ચાસ્પદ સ્ટાર કીડ્સ છે

છેલ્લા થોડા સમયમાં ન્યાસાના લુકમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે

ન્યાસાનું આ ટ્રાન્સફોર્મેશન ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે

અજયની લાડલીની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

ભારતીય પોશાકમાં સુંદર લાગી રહી છે ન્યાસા

ખુલ્લા વાળમાં કહેર વર્તાવી રહી છે ન્યાસા

ન્યાસાની ફેશન સેન્સ પણ અનોખી છે

ન્યાસાનો દરેક લુક હંમેશા ચર્ચાનો વિષય બને છે

ફેન્સ સાથે જોડાયેલી રહેવા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ન્યાસા

(All Photos-Instagram)