મોનાલિસાએ વીડિયો શેર કરી મચાવી ધમાલ



ગ્રીન આઉટફીટમાં મોનાલિસાનો ગોર્જિયસ અંદાજ

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી મોનાલિસા

મોનાલિસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

ખુલ્લાવાળમાં અભિનેત્રીએ આપ્યા કિલ્લર પોઝ

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

(All Photos-Instagram)