બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં ગામડામાં જોવા મળી રહી છે



ખેતરોમાં ઢળતા સૂર્યની તસવીરો તેમણે શેર કરી છે



સારા અલી ખાન ગામડાની ગોરી લાગી રહી છે



ગામડાના ખાટલામાં બેસી પોઝ આપી રહી છે સારા



સારા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે



સારા આ પહેલા પણ દેશી અવતારમાં જોવા મળી હતી



સારા દરેક લુકમાં સુંદર લાગે છે



ભારતીય પોશાકમાં કહેર વર્તાવે છે સારા



માતા અમૃતા સિંહ સાથે સાર અલી ખાન



(All Photos-Instagram)