અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ચર્ચામાં છે. અનન્યાની શરૂઆતથી લઈને આજ સુધીની સફર ચઢાવ-ઉતારની રહી છે અનન્યાની ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફ્લોપ રહી હતી લાઈગર પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ગહૈરાયા ફિલ્મ લોકોને બહુ પસંદ આવી નથી. અનન્યા રોકી અને રાનીમાં કેમિયો કરીને પણ લોકોની નજરમાં આવી શકી નથી દર્શકો ઘણીવાર ફિલ્મોમાં તેના અભિનય વિશે ફરિયાદ કરે છે. હાલમાં અનન્યાની કરિયર ડ્રીમ ગર્લ ફિલ્મ પર અટકી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે અનન્યાને આયુષ્માન ખુરાના સાથેની આ ફિલ્મથી ઘણી આશા છે