રિયા ચક્રવર્તીનું ફરી એકવાર ગ્લેમરસ ફોટોશૂટ સામે આવ્યુ છે



આ વખતે એક્ટ્રેસ નવા અંદાજમાં સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે



રિયા ચક્રવર્તીએ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનું વન શૉલ્ડર આઉટફિટ પહેરલું છે



એક્ટ્રેસ કેમેરાની સામે પોતાનું ઝીરો સાઇઝ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરી રહી છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખીને હાથમાં મોજા પહેરેલા છે



ચહેરા પર સ્માઇલ અને મિનિમલ મેકઅપથી એક્ટ્રેસનો ગ્લૉ નીખરી રહ્યો છે



રિયા ચક્રવર્તી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂનના નિધન બાદ ચર્ચામાં આવી હતી



ડ્રગ્સ કેસમાં એનસીબીના હાથમાં આવતા જ એક મહિના સુધી એક્ટ્રેસ જેલમાં રહી હતી



આ પહેલા રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે અફેર ચાલતુ હતુ



31 વર્ષીય હૉટ દીવા રિયા ચક્રવર્તીએ ચહેરે ફિલ્મથી બૉલીવુડમાં કમબેક કર્યુ છે