યુટ્યુબર મનીષા રાની ઘર ઘરમાં જાણીતી બની ગઈ છે બિગ બોસ OTT 2 થી મનીષાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે મનીષા હવે માત્ર રીલ્સમાં જ જોવા મળશે નહીં રિપોર્ટ્સનું માનીએ તો મનીષાને ટોની કક્કરનું મ્યુઝિક આલ્બમ મળી ગયું છે. મનીષાએ ઘણી વખત કહ્યું હતું કે તે ટોનીને ગાયક તરીકે પસંદ કરે છે. ગ્રાન્ડ ફિનાલેમાં ટોનીને જોઈને મનીષા ખુશ થઈ ગઈ. તે દરમિયાન ટોનીએ મનીષાને મ્યુઝિક વીડિયો ઓફર કર્યો હતો હાલમાં જ મનીષા અને ટોની કક્કર સાથે જોવા મળ્યા હતા તેમની મીટિંગની માહિતી બિગ બોસના ફેન પેજ પર શેર કરવામાં આવી છે. એ વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે કે બંને એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે.