શ્રીલંકાનો સીનિયર ખેલાડી એંજલો મેથ્યૂઝ 100મી ટેસ્ટ મેચને લઈ ચર્ચામાં છે. મેથ્યૂઝે કરિયરની પ્રથમ ટેસ્ટ 4 જુલાઈ, 2009ના રોજ પાકિસ્તાન સામે રમી હતી. મેથ્યૂઝ કરિયરની પ્રથમ અને 100મી ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે રમ્યો. 100મી ટેસ્ટ પહેલા તેણે પરિવાર સાથે આ તસવીર પડાવી હતી. જયવર્ધને, 149 ટેસ્ટ કુમાર સંગાકારા, 134 ટેસ્ટ મુથૈયા મુરલીધન, 131 ટેસ્ટ ચામિંડા વાસ, 110 ટેસ્ટ સનથ જયસૂર્યા, 110 ટેસ્ટ 100 ટેસ્ટમાં મેથ્યૂઝે 6900 રન બનાવ્યા છે અને સર્વાધિક સ્કોર 200 રન છે.