લોકપ્રિય ટીવી સીરિયલ 'ઉતરન'ની સાદી ઈચ્છાને કોણ ભૂલી શકે છે. આ પાત્ર ભજવીને ટીના દત્તાએ લોકપ્રિયતા હાંસલ કરી છે. ટીના દત્તા પોતાના ગ્લેમરસ અવતાર માટે સોશિયલ મીડિયા પર છવાઇ છે. ટીનાએ પર્પલ કલરના જમ્પસૂટમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે હાઈ હીલ્સમાં હાઈ પોની ટેલ સાથે ઘણા સ્ટાઇલિશ પોઝ આપ્યા છે. ટીનાનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા છવાયો છે. ટીના 'ઉતરન'માં રશ્મિ દેસાઈ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ટીનાએ બોલિવૂડમાં પણ કામ કર્યું છે. All Photo Credit: Instagram