અનિતા ભાભીએ વેકેશનની તસવીરો શેર કરી છે વિદિશા બીચ વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી આ પહેલા પણ અભિનેત્રીએ બીચના ઘણા ફોટા શેર કર્યા છે. અભિનેત્રીનો બિકીની લુક હંમેશા ચર્ચામાં રહે છે વિદિશા શ્રીવાસ્તવના વાયરલ ફોટા વિદિશાની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે વિદિશા અનિતા ભાભીના રોલમાં જોવા મળી રહી છે વિદિશાના ઇન્સ્ટાગ્રામ પર 555k ફોલોઅર્સ છે નાના પડદા પર અભિનેત્રીનો ડંકો વાગે છે Fashioninsta છે તમારી નવી ભાભી