કેટરિનાની સુંદર સ્મિત તમારું દિલ ચોરી લેશે તાજેતરમાં કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો અભિનેત્રીના જન્મદિવસની ઉજવણી માલદીવમાં થઈ હતી કેટરિના મિત્રો અને પતિ વિકી કૌશલ સાથે વેકેશન પર છે કેટરીનાએ તેની સુંદર ઝલક શેર કરી છે કેટરીના એક બીચ રિસોર્ટમાં બેઠેલી જોવા મળી રહી છે કેટરિનાની તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે તસવીરોમાં કેટરીના સુંદર અને ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે તસવીરોમાં કેટરીના ખૂબ જ ક્યૂટ લાગી રહી છે કેટરીનાની સ્ટાઈલ ચાહકોને ઘાયલ કરી દેશે