હાથના સ્કિનની આ રીતે સુધારો રંગત


ચહેરાની સાથે હાથોની સ્કિનની કેર પણ જરૂરી


હાથના વધુ ઉપયોગના કારણે સ્કિન વધુ ડેમેજ થાય છે.


હાથની સ્કિનની કેર ન કરવામાં આવે તો બહુ ખરાબ દેખાય છે.


ઘરેલુ નુસખાથી હાથની ત્વચાને સોફ્ટ અને મુલાયમ બનાવો


કાચા દૂધમાં ગ્લિસરીન,લીંબુનો રસ ઉમેરી સ્કિન પર માલિશ કરો


રાત્રે સૂતા પહેલા નારિયેળના તેલથી હાથ પર માલિશ કરો


લીંબુનો રસ અને મધ મિક્સ કરીને હાથની ત્વચા પર મસાજ કરો