અંજલિ અરોરાનો હોટ અંદાજ વાયરલ થયો છે



બોલ્ડ અંદાજમાં એક્ટ્રેસ પોઝ આપતી જોવા મળી



અંજલિ અરોરા 'લોક અપ' માટે જાણીતી છે



અભિનેત્રી સેકન્ડ રનર અપ રહી હતી



અંજલી અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે



અંજલી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



બ્લેક ડ્રેસમાં અંજલીનો ગ્લેમરસ અંદાજ



ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



અંજલી અરોરાને લાખો લોકો ફોલો કરે છે



(તમામ તસવીરો અંજલી ઈન્સ્ટાગ્રામ)