અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે.


તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.


ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે


તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.


અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી


અંકિતા દવે ગુજરાતના રાજકોટની રહેવાસી છે


તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો.


અંકિતાએ તાજેતરમાં કાશ્મીરમાં ફોટોશૂટ કરાવ્યું છે


ફેન્સને આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે


(All Photo Instagram)