Janhvi Kapoorએ આજે પોતાના દમ પર એક ખાસ ઓળખ મેળવી છે



Janhvi Kapoor પોતાની એક્ટિંગની સાથે સાથે સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે



Janhvi Kapoorએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



લેટેસ્ટ ફોટોશૂટ માટે Janhvi Kapoorએ સ્લીવલેસ સિલ્વર શિમરી ડ્રેસ પહેર્યો છે.



તેણે પાણીમાં ઉતરી અદભૂત પોઝ આપ્યા છે.



આ લુકમાં Janhvi ખૂબ જ હોટ લાગી રહી છે.



અભિનેત્રી પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.



ટૂંક સમયમાં તે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' નામની ફિલ્મમાં જોવા મળવાની છે.



આ સિવાય તે 'દેવરા' અને 'ઉલઝ' ફિલ્મમાં પણ જોવા મળશે.



All Photo Credit: Instagram