તાજેતરમાં નેહા ધૂપિયાએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

આ લેટેસ્ટ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

નેહા ધૂપિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટા શેર કર્યા છે

આ તસવીરોમાં નેહા બ્રાલેટમાં જોવા મળી રહી છે

નેહા ધૂપિયાએ સફેદ રંગનું બ્રેલેટ પહેર્યું છે

તે ખુલ્લા વાળ સાથે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે

ચાહકો તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.

(All Photo Instagram)