બૉલીવુડ ગર્લ નિકિતા દત્તાની બીચ પર એન્જૉય કરી રહી છે વેકેશન



નિકિતા દત્તાએ બીચ પરથી પોતાની હૉટેસ્ટ બિકીની તસવીરો



નિકિતા રેડ બિકીનીમાં પોતાનું ટૉન્ડ એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ



નિકિતા દત્તાએ આ દરમિયાન ખુલ્લા વાળ અને ચહેરા પર સ્માઇલ સાથે પૉઝ આપ્યા



32 વર્ષીય એક્ટ્રેસ નિકિતા દત્તા કબીર સિંહ ફિલ્મથી ખુબ ચર્ચિત બની છે



આ તસવીરોમાં એક્ટ્રેસનો સેક્સી અને કિલર અવતાર જોઈને ચાહકોના દિલ ધડકી ગયા છે



અભિનેત્રી નિકિતા પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે



અભિનેત્રી નિકિતા આ લૂકમાં ખૂબ જ ગૉર્ઝિયસ અને હૉટ લાગી રહી છે



નિકિતા દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીની ફેન ફોલૉઈંગનું લિસ્ટ ખુબ જ લાંબુ છે