ટીવીની સંસ્કારી પુત્રવધૂ krystle D'souzaએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

krystle D'souza હંમેશા તેની ડ્રેસિંગ સેન્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અપલોડ કરતી રહે છે

તેણે અનેક ટીવી સિરિયલોમાં દમદાર એક્ટિંગ કરી છે

અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા ગ્લેમરસ લુક્સના કારણે ચર્ચામાં રહે છે

આ દિવસોમાં ક્રિસ્ટલ ડિસોઝા ગોવામાં તેની રજાઓ માણી રહી છે

અભિનેત્રીએ તેનું લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટ શેર કર્યું છે.

ક્રિસ્ટલ ડિસોઝા સ્વિમિંગ પૂલની બાજુમાં બેસી પોઝ આપી રહી છે

તે 2011 માં “એક હજાર મેં મેરી બહના હૈ” માં અભિનય માટે ખૂબ જાણીતી બની હતી

All Photo Credit: Instagram