દેબીના બેનરજી બની માતા દેબીનાએ પુત્રીને જન્મ આપ્યો હાલમાં જ બેબીશાવરના ફોટો શેર કર્યા હતા દેબીના-ગુરમીત લગ્નના 11 વર્ષ બાદ માતાપિતા બન્યા બંનેએ સોશિયલ મીડિયા દ્વારા સમાચાર આપ્યાં પુત્રીના જન્મથી દેબીના-ગુરમીત બહુ ખુશ છે પ્રેગ્નેસી દરમિયાન દેબીનાએ ખુબ ધ્યાન રાખ્યું દેબીના-ગુરમીતે 2011માં લગ્ન કર્યા હતા ટીવીનું પાવર કપલ ગણાય છે દેબીના-ગુરમીત