તારાએ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે તારાએ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું તારાએ ક્લાસિક બેલે ડાન્સમાં ટ્રેનિંગ લીધી છે અભિનેત્રી પોતાની સ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે તારા હંમેશા તેના નવા લૂકને લઈને ફેન્સને દિવાના બનાવી દેશે તારા સુતરિયા દરેક લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રી સમયે સમયે પોતાની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે સોશિયલ મીડિયા પર તેના લાખો ફેન્સ છે તેમના ફેન્સને તારાનો દરેક અંદાજ પસંદ આવે છે તારાની ગણતરી બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાં થાય છે