ગ્લોઇંગ સ્કિન: આ છે 6 એન્ટિ એજિંગ ફૂડ હેલ્ધી સ્કિન માટે આ સુપર ફૂડનું કરો સેવન બીન્સ ફ્રી રેડિક્લસ સામે લડે છે. વધતી ઉંમરના સંકેતને ઓછા કરે છે. ટામેટાંમાં એન્ટિઓક્સિડેન્ટ- લાઇકોપીન હોય છે. ટામેટાં એન્ટી એજિંગ ગુણથી પણ ભરપૂર છે. બેરીઝ એન્ટીઓકેસિડન્ટસ અને ખનીજથી ભરપૂર રેડ અંગુરનું કરો સ્કિનની હેલ્થ માટે સેવન જે બ્લડ વેસિલ્સને અનબ્લોક કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર દાડમ સ્કિને ડેમેજ થતી રોકે છે. લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે સ્કિન પર વધતી જતી ઉંમરની અસરને ઓછી કરે છે.