ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળતા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે.



નિધિ શાહ શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરે છે.



એક્ટ્રેસ એક્ટિંગની સાથે સાથે ગ્લેમરના કારણે પણ ચર્ચામાં રહે છે



ફરી એકવાર નિધિ શાહે પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે



તસવીરોમાં નિધિ શાહે ગોલ્ડ કલરનો ડ્રેસ કેરી કર્યો છે.



તસવીરોમાં નિધિ શાહનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.



નિધિ શાહનો આ ડ્રેસ ખૂબ સ્ટાઇલિશ છે



કેમેરા સામે એક્ટ્રેસે ખૂબ કિલર પોઝ આપ્યા છે



All Photo Credit: Instagram