ટીવીથી લઇને બોલિવૂડમાં એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.



રશ્મિ દેસાઇ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



રશ્મિ દેસાઇએ પોતાના કરિયરના શરૂઆતના દિવસો સંભર્ષભર્યા રહ્યા હતા



કોમેડી શો 'ભાબીજી ઘર પર હૈ'ના વિભૂતિ નારાયણ એટલે કે આસિફ શેખ પણ જાણીતું નામ છે



એક સમય એવો હતો જ્યારે તેમની પાસે કોઇ કામ નહોતું.



એક્ટ્રેસ સાયંતની ઘોષ એક સમયે બેરોજગાર થઇ ગઇ હતી.



એક્ટ્રેસ આર્થિક તંગીના કારણે ઘર વેચવા મજબૂર થઇ ગઇ હતી



ઉર્વશી ઢોલકિયા ટીવી જગતમા આજે ખૂબ જાણીતું નામ છે



પરંતુ એક સમયે તેની પાસે બાળકોની ફીસ ભરવાના રૂપિયા નહોતા



ઉર્વશીએ પર્સનલ લાઇફમાં ખૂબ સ્ટ્રગલ કર્યું છે.