સાઉથની યંગ હૉટ એક્ટ્રેસ હની રૉઝની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો હંગામો



હની રૉઝે તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન સેક્સી લૂક કેરી કર્યો હતો



હની રૉઝે સિલ્વર ચમકદાર લૉન્ગ ગાઉન ડ્રેસ પહેરેલો હતો



એક્ટ્રેસે ગાર્ડન અને રેસ્ટૉરન્ટમાં જુદીજુદી જગ્યાએ સેક્સી પૉઝ આપ્યા હતા



લૉન્ગ ગાઉન સાથે ખુલ્લા વાળ અને નૉ મેકઅપ લૂકે ફેન્સનું ધ્યાન આકર્ષ્યુ હતુ



32 વર્ષીય હની રૉઝ સાઉથ ફિલ્મોની સની લિયૉની કહેવાય છે



હની રૉઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે



હની રૉઝે મલયાલમ ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ ફિલ્મોમા કામ કર્યુ છે



હની રૉઝ રિલેશનશીપ અને અફેરને લઇને ખુબ જ ચર્ચામાં રહી છે



આ વખતે પણ તેની તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર ધૂમ મચાવી રહી છે