તાજેતરમાં અભિનેત્રી એરપોર્ટ પર સ્પોટ થઈ હતી એરપોર્ટ પર તમન્નાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા આ દરમિયાન તમન્ના ખુબ જ હોટ લાગી રહી હતી ફેન્સ તમન્નાના આ લુકમાં ખુબ જ વખાણ કરી રહ્યા છે પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી હાલમાં અભિનેત્રી તેની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે તમન્ના વિજય વર્માને ડેટ કરતી હોવાની ચર્ચા છે અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી તમન્ના (All Photos-ABP LIVE)