કચ્છની નવી ઓળખ બની સ્ટ્રોબેરી
ABP Asmita

કચ્છની નવી ઓળખ બની સ્ટ્રોબેરી

બાગાયતી ખેતી દ્વારા કચ્છ અવનવા રેકોર્ડ સર્જી રહ્યું છે
ABP Asmita

બાગાયતી ખેતી દ્વારા કચ્છ અવનવા રેકોર્ડ સર્જી રહ્યું છે

છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે કચ્છમાં સ્ટ્રોબેરની ખેતી
ABP Asmita

છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે કચ્છમાં સ્ટ્રોબેરની ખેતી

કચ્છમાં સ્ટ્રોબેરીના વાવેતરમાં થયો 50 ટકા કેટલો વધારો

કચ્છમાં સ્ટ્રોબેરીના વાવેતરમાં થયો 50 ટકા કેટલો વધારો

કચ્છની કેસર કેરી અને ખારેક બાદ હવે સ્ટ્રોબેરીને મળી વિશિષ્ટ ઓળખ

વાવેતરમાં સફળતા બાદ 10 એકરમાં થશે સ્ટ્રોબેરીનું વાવેતર