આજની જીવનશૈલીમાં મહિલાઓ મેકઅપનો ખૂબ ઉપયોગ કરે છે.



સુંદરતાની સાથે મેકઅપ આત્મવિશ્વાસ પણ આપે છે.



પરંતુ તેનો નિયમિત ઉપયોગ ચહેરા પર ખૂબ જ ખરાબ અસર કરે છે.



કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં જોવા મળતાં કેમિકલ્સ ચહેરાની કુદરતી સુંદરતાને નષ્ટ કરે છે.



મેકઅપના દૈનિક ઉપયોગથી



આંખના ચેપનું જોખમ વધે છે



હોઠ કાળા થઈ શકે છે



પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે



ત્વચા પર પિગમેન્ટેશનની ફરિયાદ થઈ શકે છે



ચહેરાના કુદરતી રંગને અસર કરે છે