બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

 જ્યોર્જિયાએ ફરી એકવાર ફોટો પોસ્ટ કર્યો છે

જ્યોર્જિયા એન્ડ્રિયા ઘણીવાર પાપારાઝીના કેમેરામાં કેદ થાય છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે

જ્યોર્જિયાએ સોશિયલ મીડિયા પર તેની બાથરૂમ સેલ્ફી પોસ્ટ કરી છે

જ્યોર્જિયાની આ સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

જ્યોર્જિયા એન્ડ્રિયાની ઈટાલીની રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મુંબઇમાં રહે છે

અભિનેત્રી માત્ર એક જ ફિલ્મ 'બજરંગપુર'માં જોવા મળી છે.

   All Photo Credit: Instagram