એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andriani સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તાજેતરમાં Giorgiaએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે. Giorgia તસવીરોમાં કર્લી હેરસ્ટાઈલ અને વન પીસ ડ્રેસમાં કિલર લાગી રહી છે. Giorgiaની તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે આ પહેલા પણ Giorgia પોતાના કિલર લૂકથી ચર્ચામાં આવી છે Giorgia સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ્યોર્જિયાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. આ કારણે Giorgia નું નામ બી-ટાઉન એક્ટ્રેસની જેમ હેડલાઈન્સમાં રહે છે તે બિકિનીમાં પણ તસવીરો પોસ્ટ કરી ચૂકી છે All Photo Credit: Instagram