અરબાઝ ખાન તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે.

અરબાઝની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ સમાચારોમાં ચમકતી રહે છે.

અરબાઝ ખાન ઈટાલિયન અભિનેત્રી જોર્જિયા સાથે રિલેશનશિપમાં છે.

અરબાઝ ખાનની ગર્લફ્ન્ડ જોર્જિયા એન્ડ્રિયાના તેનાથી 23 વર્ષ નાની છે.

અરબાઝની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

જે અવાર નવાર ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

જે અવાર નવાર ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ઘણી વાર તે ટોન્ડ બોડી શાનદાર સ્ટાઈલમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અરબાઝની એક્સ વાઇફ મલાઇકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઇલ સ્ટેટમેંટમાં ટક્કર આપે છે.

જોર્જિયા ટૂંક સમયમાં ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ