અભિનેત્રી અર્શિયાએ ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વિડિયો 'નથુનિયા'માં ધમાલ મચાવી છે.

લોકો અર્શિયાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે.

ખેસારી લાલ યાદવ સાથે અર્શિયા અર્શીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી છે.

આ ગીતના વીડિયોને લગભગ 8 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

મ્યૂઝિક વીડિયોમાં અર્શિયા અર્શી જેટલી બોલ્ડ અને ગ્લેમરસ દેખાડવામાં આવી છે

ચંડીગઢમાં જન્મેલી અર્શિયા અર્શીએ મુંબઈ આવી મોડલિંગ શરૂ કર્યું

અર્શિયાના ચાર લાખથી વધુ ફોલોઅર્સ છે. ભોજપુરીમાં તેમનો પહેલો મ્યુઝિક વીડિયો છે.

અર્શિયા અર્શીએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.


All Photo Credit: Instagram