હિના ખાનના ઇદ પરનું લૂક થયું વાયરલ


હિનાએ તેમના ટ્રેડિશનલ લૂકથી સૌને કર્યાં દિવાના


હિના ખાને ઇદ પર સ્કાઇ બ્લૂ કલરનું સૂટ પહેર્યું હતું


ગોલ્ડન વર્કવાળું સ્કાઇબ્લુ સૂટમાં તે મનમોહક દેખાતી હતી


એથનિક આઉટફિટ સાથે પર્લવર્કની જ્વેલરી કેરી કરી હતી.


હિના ખાનનું ટ્રેડિશનલ લૂક્સે ફેન્સને કર્યાં દિવાના


એથનિક સૂટ સાથે ખુલ્લા વાળ રાખીને હીના લૂક કમ્પલિટ કર્યું


એથનિક સૂટ સાથે ખુલ્લા વાળ રાખીને હીના લૂક કમ્પલિટ કર્યું