વિનાયક ચતુર્થી પર આ રીતે કરો ગણેશજીની પૂજા આજે વિનાયક ચતુર્થી છે, વિઘ્નહર્તાને મોદક ધરાવો ગણેશજીને લાલ ફુલ અને દુર્વા અવશ્ય ચઢાવો અક્ષત,ચંદન, લડડુ, દીપ, ધૂપ વગેરે કરો અર્પણ મનોકામનાની પૂર્તિ માટે ગણેશજીને દુર્વા અચૂક ચઢાવો ગણેશની પૂજામાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન ગણેશજીના દીપકનું સ્થાન વારંવાર ન બદલો ગણેશજીની સ્થાપના બાદ ઘરને બંધ ન કરો પૂજાના સમાપન બાદ ગણેશજીનું વિસર્જન ન કરો