શરીરના દુખાવાથી પરેશાન છો? કરો આ ઉપાય આજકાલ મોટાભાગના લોકોને આ સમસ્યા સતાવે છે. બોડી પેઇન પાછળ એક નહી અનેક કારણો જવાબદાર છે ફ્લૂ, શરદી, તાવ, થાઇરોઇડ, વિટામિનની ઉણપ શરીરના દુખાવાને સરળ નુસખાથી દૂર કરી શકાય છે. જ્યાં દુખાવો થતો હોય ત્યાં આદુના રસથી મસાજ કરો સરસવના તેલમાં હળદર મિક્સ કરીને મસાજ કરો દુખાવામાં બરફનો સેક પણ કારગર નુસખો છે પગના દુખાવામાં એલિવેશન ખૂબ જ કારગર ઇલાજ છે એલિવેશન એટલે સૂતી વખતે પગના નીચે તકિયાને રાખો.