સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા સવારે પાણી પીવાથી પાચનતંત્ર દુરસ્ત બનશે વાળ અને સ્કિનની હેલ્થ પણ સુધરશે સવારે પાણી પીવાથી ત્વચા ગ્લોઇંગ બનશે આ આદતથી અંદરથી શરીરની સફાઇ થાય છે આ આદત એસિડિટીને પણ દૂર કરે છે. ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે. યુરીનલ ઇન્ફેકશનનું જોખમ ટળે છે વેઇટ લોસમાં પણ આ આદત મદદ કરશે