પિરિયડ્સમાં ભૂલથી પણ ન ખાઓ આ ફૂડ પિરિયડમાં ખાટ્ટા ફળો ન ખાવા જોઇએ ઠંડી વસ્તુઓને પણ અવોઇડ કરવી જોઇએ છાશ, દહીં, કોલ્ડ ડ્રિન્ક્સ ન લેવા જોઇએ પિરિયડસમાં આઇસ્ક્રિમ ખાવાથી વધે છે તકલીફ પિરિયડસમાં ચા-કોફીનું વધુ સેવન ન કરો આ કારણે એસિડિટી પણ વધી શકે છે બેક કરેલ ફુડમાં ટ્રાન્સ ફેટ હોય છે જે એસ્ટ્રોજન લેવલને વધારી શકે છે જેના કારણે યૂટ્રસમાં દુખાવો વધી શકે છે.