ક્રિકેટની યંગ એન્કર એન્ડ પ્રેઝન્ટેટર નશપ્રીત સિંહની તસવીરો થઇ વાયરલ



હૉટ એન્ડ બ્યૂટીફૂલ એન્કરે પોતાની તસવીરોથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ



છેલ્લે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં પોતાનો જલવો બતાવી ચૂકી છે



ક્રિકેટની દુનિયામાં નશપ્રીત સિંહ ફેન્સ અને મીડિયામાં ચર્ચાનો વિષય બને છે



યંગ ગર્લ નશપ્રીત સિંહ પંજાબી મૂળની સ્પોર્ટ્સ એન્કર છે



નશપ્રીત સિંહ ભલે ભારતીય મૂળની છે, પરંતુ તેનો જન્મ ભારતમાં નથી થયો



નશપ્રીત સિંહનો જન્મ વર્ષ 1998માં આઇલેન્ડ નેશન ફિજી (Fiji) માં થયો હતો



તે ઓસ્ટ્રેલિયા (Australia) ના મેલબોર્ન (Melbourne) શહેરમાં મોટી થઇ છે



હિન્દી (Hindi), ઇંગ્લિશ (English) ઉપરાંત પંજાબી (Punjabi) ભાષા બોલે છે



નશપ્રીત સિંહે 2014માં એક મૉડલ તરીકે પોતાની પ્રૉફેશનલ કેરિયરની શરૂઆત કરી હતી



નશપ્રીત સિંહ શૉર્ટ ફિલ્મ 'સ્ટ્રિંગ્સ' (Strings)માં દેખાઇ ચૂકી છે



નશપ્રીત સિંહ સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરોથી જલવો બિખેરે છે



Thanks for Reading. UP NEXT

7 કલાક વર્કઆઉટ, દેશી ફૂડ...નીરજ ચોપરાને આ રીતે મળી 88.17 મીટર ભાલો ફેંકવાની શક્તિ

View next story