આર્જેન્ટિનાના ફૂટબોલર ગોન્ઝાલો મોન્ટિયાલ ફરી એકવાર ચર્ચામાં છે

તે ફૂટબોલ ક્લબ નોટિંગહામ ફોરેસ્ટમાં ટ્રાન્સફર થયો છે.

તે અગાઉ સ્પેનિશ ફૂટબોલ ક્લબ સેવિલા તરફથી રમતો હતો

તેણે છેલ્લી પેનલ્ટી ફટકારીને આર્જેન્ટિનાને 2022માં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું

મોન્ટિયાલની ગર્લફ્રેન્ડ પણ ચર્ચામાં છે.

તે ઘણીવાર સ્ટેડિયમમાં તેના બોયફ્રેન્ડને સપોર્ટ કરતી જોવા મળે છે.

ગોન્ઝાલો મોન્ટિયાલની ગર્લફ્રેન્ડનું નામ Karina Nacucchio છે.

તે પણ આર્જેન્ટીનાની છે.

મોન્ટીયાલ અને કરીના 2019 થી એકબીજાને ડેટ કરે છે.

All Photo Credit: Instagram