સ્વિટ્ઝર્લેન્ડની સ્ટાર મહિલા ફૂટબોલ અલીશા લેહમેન તેની રમતની સાથે સાથે તેની સુંદરતા માટે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે

અલીશા સ્વિટ્ઝર્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમની સ્ટાર ખેલાડી છે

આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.

અલીશા તેના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે.

અલીશા તેની જ ટીમની એક મહિલા ખેલાડી સાથે રિલેશનશિપમાં હતી આ કારણે તેણીને લેસ્બિયન માનવામાં આવતી હતી પરંતુ બાદમાં ખબર પડી કે તે બાય-સેક્સ્યુઅલ છે

અલીશાએ એકવાર રાષ્ટ્રીય ટીમની સાથી મહિલા ખેલાડી રોમાનાને ડેટ કરી હતી.

બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી, પરંતુ થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું

અલીશા એસ્ટન વિલા મેન્સ ટીમના મિડફિલ્ડર ડગ્લાસ લુઇસને ડેટ કરી રહી છે.

અલીશાએ 18 વર્ષની ઉંમરે વર્ષ 2017માં તેની રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું.

અલીશાના ઇન્સ્ટાગ્રામ પર 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

અલીશા તેની ફૂટબોલ પ્રવૃત્તિઓ તેમજ વેકેશન વગેરેના ફોટા શેર કરતી રહે છે જે ચાહકોને ખૂબ જ ગમે છે.
( Images: alishalehmann7 Instagram)