ચાઈલ્ડ આર્ટિસ્ટ અશનૂર કૌરે માત્ર 5 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

આજે તે કરોડોની સંપત્તિની માલિક છે

અશનૂર કૌરે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે

અશનૂર માત્ર 18 વર્ષની ઉંમરે અનેક હિટ સિરિયલોમાં કામ કર્યું હતું.

અશનૂરે માત્ર 5 વર્ષની ઉંમરે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

અશનૂરે પોતાના કરિયરની શરૂઆત 'ઝાંસી કી રાની'થી કરી હતી

આ પછી તે 'સાથ નિભાના સાથિયા'માં જોવા મળી હતી.

તેણે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'બડે અચ્છે લગતે હૈ', 'દેવોં કે દેવ... મહાદેવ'માં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે.

All Photo Credit: Instagram