નેહા મલિકે હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.

નેહાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે

હોલ્ટર નેક ગાઉનમાં નેહાનો કિલર લુક જોવા મળી રહ્યો છે.

તેના લુકને પૂર્ણ કરવા માટે અભિનેત્રીએ બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે.

નેહા મલિકની ગ્લેમરસ તસવીરો ફેન્સને પસંદ આવી છે

નેહા મલિક ઘણા ફેશન શોનો ભાગ રહી ચુકી છે.

તેણે પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે

નેહા મલિકે વર્ષ 2012માં મોડલિંગની શરૂઆત કરી હતી

ઈન્સ્ટાગ્રામ પર તેના 2.8 મિલિયન ફોલોઅર્સ છે.

All Photo Credit: Instagram