એશિયા કપ 2023ની ઓપનિંગ સેરેમનીમાં પાકિસ્તાની સિંગર એમા બેગે પરફોર્મ કર્યું હતું

તેણે અત્યાર સુધી ઘણા હિટ ગીતો આપ્યા છે.

તેણે 2015માં પહેલું સિંગલ રિલીઝ કર્યું હતું.

એમાએ 2015 માં એક સિંગલ રિલીઝ કર્યું હતું

તે પેશાવર સ્કૂલ હુમલાના બાળકોને સમર્પિત કર્યું હતું.

એમાનુ ગીત ‘નન્હે હાથો મેં કલમ’ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

એમાને ઈન્સ્ટાગ્રામ પર 5.5 મિલિયન લોકો ફોલો કરે છે.

એમાની યુટ્યુબ ચેનલ પર લગભગ 2 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

તેના ફનકારી નામના આ ગીતને યુટ્યુબ પર 2.2 મિલિયન લોકોએ જોયું છે.

All Photo Credit: Instagram